ભારતે 300 બિલિયન ડોલરનો ક્લાઈમેટ પેકેજ નકારી કાઢ્યું: COP29માં કહ્યું- વિકાસશીલ દેશોની જરૂરિયાતો આ રકમથી પૂરી નહીં થાય, આ એક ભ્રમણા
બકુ4 મિનિટ પેહલાકૉપી લિંકભારતે અઝરબૈજાનની રાજધાની બાકુમાં 29મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP29) દરમિયાન વિકાસશીલ દેશોને મદદ કરવા માટે રચાયેલ $300 ...