દેશમાં HMPV જેવા કોરોના વાઇરસના 11 કેસ: આજે 2 કેસ મળ્યા; ગુજરાતમાં 8 વર્ષનો બાળક, યુપીમાં 60 વર્ષીય મહિલા પોઝિટિવ
નવી દિલ્હી21 મિનિટ પેહલાકૉપી લિંકકોરોના વાઇરસ જેવા હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના 2 કેસ મળી આવ્યા છે. પહેલો કેસ ઉત્તર પ્રદેશનો છે. ...