દિલ્હી HCએ કહ્યું- બાબા રામદેવે કોરોનિલની ટિપ્પણી પાછી ખેંચવી જોઈએ: યોગ ગુરુએ તેને કોવિડની દવા ગણાવી હતી; ડોક્ટર્સ એસોસિએશનની અરજી પર નિર્ણય
નવી દિલ્હી6 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી હાઈકોર્ટે સોમવારે (29 જુલાઈ) પતંજલિ અને બાબા રામદેવ વિરુદ્ધ અનેક ડૉક્ટરોના સંગઠનો દ્વારા દાખલ કરવામાં ...