દેશમાં 24 કલાકમાં કોરોનાના 640 નવા કેસ: કેરળમાં 265 પોઝિટિવ કેસ, એકનું મોત; દુનિયાના 41 દેશોમાં JN.1 વેરિયન્ટ ફેલાયો
નવી દિલ્હી16 મિનિટ પેહલાકૉપી લિંકવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, કોરોનાનો નવો JN.1 વેરિયન્ટ અત્યાર સુધીમાં 41 દેશોમાં ફેલાઈ ગયો છે. ...