કોરોના વેક્સિનથી મૃત્યુના કિસ્સામાં વળતર નીતિ શું હશે?: સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ; કેરળમાં વેક્સિન લીધા બાદ એક વ્યક્તિનું મોત થયું હતું
નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકઆ મામલામાં આગામી સુનાવણી 18 માર્ચે થશે.સુપ્રીમ કોર્ટે મંગળવારે કોવિડ-19ને કારણે થતા મૃત્યુના કેસોમાં વળતર સંબંધિત ...