સીરમ ઇન્સ્ટિટ્યૂટ સામે કેસ કરવાની તૈયારીમાં ભારતીય પરિવાર: કોવિશિલ્ડ વેક્સિન લીધાના 7 દિવસ બાદ જ પુત્રીનું મોત થયું; મગજમાં લોહી ગંઠાઈ ગયું હતું
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકકરુણ્યાનું જુલાઈ 2021માં મોત થયું હતું.ભારતના એક પરિવારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) સામે કેસ કરવાનું ...