સ્વિગીએ ફરી એકવાર IPO વેલ્યુએશનમાં ઘટાડો કર્યો: ₹1.26 લાખ કરોડથી 25% ઘટાડી ₹95,036 કરોડ કર્યું, BlackRock અને CPPIB પણ રોકાણ કરશે
મુંબઈ3 કલાક પેહલાકૉપી લિંકઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ તેના IPO વેલ્યુએશનમાં ઘટાડો કર્યો છે. નવું મૂલ્યાંકન 11.3 અબજ ડોલર (95 ...