વિદ્યાર્થીઓ ભરેલી બસ પર ક્રેન પડી, CCTV: આઇસર ટેમ્પોમાં મુકેલી ક્રેન ઝાડે સાથે અથડાતા અકસ્માત; બસમાં સવાર 25 વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકોનો આબાદ બચાવ – Surat News
વહેલી સવારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા. તે દરમિયાન સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. ક્રેન એકાએક જ બસ ...