શર્મિલાએ વહુ કરીનાની ફિલ્મ ‘ક્રૂ’ વિશે કરી વાત: કહ્યું, ‘ફિલ્મ વાહિયાત અને બકવાસ હતી પરંતુ મનોરંજક હતી, હું વિશ્વાસ કરી નહોતી શકતી કે આટલી સારી હશે’
12 કલાક પેહલાકૉપી લિંકદિગ્ગજ એક્ટ્રેસ શર્મિલા ટાગોરે પુત્રવધૂ કરીના કપૂરની છેલ્લી રિલીઝ ફિલ્મ 'ક્રૂ' પર રિએક્શન આપ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં ...