સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર પાછા ફરવાની આશા જીવંત: ઈલોન મસ્કના રોકેટે ઉડાન ભરી, 19 માર્ચે અવકાશથી પરત ફરશે; 9 મહિનાથી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલી છે એસ્ટ્રોનોટ
ફ્લોરિડા4 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ચાર દિવસ પછી, એટલે કે 19 માર્ચે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)થી ...