ભારતે અધધધ….રેકોર્ડ્સનો વરસાદ વરસાવ્યો: ટીમે સા. આફ્રિકામાં હાઈએસ્ટ T20 સ્કોર બનાવ્યો, એક વર્ષમાં 3 સદી ફટકારનાર સંજુ એકમાત્ર બેટર
જોહાનિસબર્ગ1 કલાક પેહલાકૉપી લિંકભારતે ચોથી મેચમાં સાઉથ આફ્રિકાને 135 રને હરાવ્યું છે. આ T-20 ઇતિહાસમાં અત્યાર સુધીની પ્રોટીયાઝ ટીમની સૌથી ...