મુંબઈના મહિલા IPSના પતિએ 3 કરોડની ઠગાઇ આચરી: કાપડ વેપારીને મંત્રાલયના ક્વોટામાં સસ્તા ભાવે ફ્લેટ અપાવાની લાલચ આપી રકમ પડાવી, ઇકો સેલે ધરપકડ કરી; હજુ પણ બે આરોપી ફરાર – Surat News
સુરતના મહિધરપુરામાં રહેતા કાપડના વેપારીને મુંબઈ મંત્રાલયના ક્વોટામાં સસ્તા ભાવે ફ્લેટ અપાવાની લાલચ આપી કુલ 3 કરોડ રૂપિયા પડાવી લેવાની ...