મેન્ટેનન્સના હિસાબને લઈને મારામારી, VIDEO: વેસુના સુમન આવાસના ફ્લેટમાં રહેતા પરિવાર અને ખજાનથી વચ્ચે થયેલી બબાલનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો – Surat News
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી સુમન સાગર આવાસ સ્કીમમાં મેઈન્ટેનન્સના હિસાબને લઈને વિવાદમાં એક પરિવાર પર જાહેરમાં હુમલો થવાનો વીડિયો સામે ...