સુરત ક્રાઇમ ન્યૂઝ: કાપડના વેપારી સાથે 3.20 કરોડની છેતરપિંડી, વેસુ બાંધકામ સાઇટ પરથી 5.84 લાખની ચોરી; દુષ્કર્મ કેસમાં મુંબઈના આરોપીને જામીન – Surat News
સુરતના ઘોડદોડ રોડ પર પાંજરાપોળ ભાવિક કોમ્પ્લેક્સમાં કાપડના વેપારીએ બે દુકાનના સોદાના બહાને 3.20 કરોડની રકમ ગુમાવી છે. વેપારી અમીન ...