13 હજાર ચોરીને ગયો ને કરોડપતિ બનીને પકડાયો: ચોરી કરીને ચેન્નાઈ ભાગ્યો, મજૂરી કરતાં-કરતાં કાપડ અને સોનાનો વેપાર કર્યો; જમાઈની કારમાં સુરત આવ્યો ને ફસાયો – Surat News
21 વર્ષ પહેલા સુરતથી 13 હજાર રુપિયાની ચોરી કરીને ફરાર આરોપીની આજરોજ સુરત PCBએ ધરપકડ કરી. જોકે, ધરપકડ બાદ આરોપીનું ...