Tag: crime

કન્નડ અભિનેત્રી રાન્યા રાવે VIP પ્રોટોકોલનો ફાયદો ઉઠાવ્યો:  નવેસરથી તપાસના આદેશ, 15 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી

કન્નડ અભિનેત્રી રાન્યા રાવે VIP પ્રોટોકોલનો ફાયદો ઉઠાવ્યો: નવેસરથી તપાસના આદેશ, 15 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી

બેંગ્લોર40 મિનિટ પેહલાકૉપી લિંકકર્ણાટક સરકારે સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાન્યા રાવ ઉર્ફે હર્ષ વર્ધિની પર VIP એરપોર્ટ પ્રોટોકોલ વિશેષાધિકારોનો ...

લિંબાયતમાં યુવતીના છેડછાડ કેસમાં નવો વળાંક:  આરોપીની માતાએ યુવતી, તેના પતિ અને ભાઈ વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી – Surat News

લિંબાયતમાં યુવતીના છેડછાડ કેસમાં નવો વળાંક: આરોપીની માતાએ યુવતી, તેના પતિ અને ભાઈ વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી – Surat News

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક યુવતી દ્વારા ભાજપના કોર્પોરેટરના ભાઈ સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ છેડછાડ અને જાનથી મારી નાખવાની ધમકીની ...

મહાશિવરાત્રી પર ઝારખંડમાં બે સમુદાયો વચ્ચે અથડામણ:  લાઉડસ્પીકર લગાવતી વખતે પથ્થરમારો અને આગચંપી; એક કાર, 3 બાઇક અને દુકાનમાં આગ લગાડી

મહાશિવરાત્રી પર ઝારખંડમાં બે સમુદાયો વચ્ચે અથડામણ: લાઉડસ્પીકર લગાવતી વખતે પથ્થરમારો અને આગચંપી; એક કાર, 3 બાઇક અને દુકાનમાં આગ લગાડી

હજારીબાગ22 મિનિટ પેહલાકૉપી લિંકબુધવારે ઝારખંડના હજારીબાગમાં મહાશિવરાત્રી પર બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંને બાજુથી ભારે પથ્થરમારો અને ...

સુરત ક્રાઇમ ન્યૂઝ:  કિશોરી સાથે ઝેડતીના કેસમાં પાંચ વર્ષ તો બીજા આરોપીને બે વર્ષની સજા, NSUI પ્રમુખ સહિત 5ની જામીન અરજી નામંજૂર – Surat News

સુરત ક્રાઇમ ન્યૂઝ: કિશોરી સાથે ઝેડતીના કેસમાં પાંચ વર્ષ તો બીજા આરોપીને બે વર્ષની સજા, NSUI પ્રમુખ સહિત 5ની જામીન અરજી નામંજૂર – Surat News

સુરત શહેરમાં મહિલાઓ અને કિશોરીઓની સુરક્ષાને લઈ કોર્ટ દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યા છે. પાલનપોર જકાતનાકા અને કાપોદ્રા વિસ્તારમાં થયેલા ...

પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ:  રાજકોટમાં માવતરે રહેતી પરિણીતાને સંતાનમાં બીજી પુત્રીનો જન્મ થતા નારાજ પતિએ પાડોશી મહિલા સાથે આડા સબંધ બાંધ્યા – Rajkot News

પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ: રાજકોટમાં માવતરે રહેતી પરિણીતાને સંતાનમાં બીજી પુત્રીનો જન્મ થતા નારાજ પતિએ પાડોશી મહિલા સાથે આડા સબંધ બાંધ્યા – Rajkot News

રાજકોટ શહેરના રૈયારોડ ઉપર જાગૃતિદીપ એપાર્ટમેન્ટમાં માવતરના ઘરે બે સંતાનો સાથે રહેતી ધર્મિષ્ઠાબેન જીતેશભાઇ માણેક (ઉ.વ.40) નામની પરિણીતાએ દ્વારકા રહેતા ...

કાપોદ્રા પોલીસનું કોમ્બિંગ ઓપરેશન:  હથિયાર સાથે ફરતા 4 લોકો સામે ગુના દાખલ, પ્રોહીબિશન હેઠળ 9 કેસ નોંધવામાં આવ્યા, NCR કાર્ડ ધરાવતા 20 ઈસમોની પણ તપાસ – Surat News

કાપોદ્રા પોલીસનું કોમ્બિંગ ઓપરેશન: હથિયાર સાથે ફરતા 4 લોકો સામે ગુના દાખલ, પ્રોહીબિશન હેઠળ 9 કેસ નોંધવામાં આવ્યા, NCR કાર્ડ ધરાવતા 20 ઈસમોની પણ તપાસ – Surat News

સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા માટે કાપોદ્રા પોલીસે ખાસ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત હથિયાર સાથે ...

રાજકોટ પોલીસે GST કૌભાંડ કેસમાં જૂનાગઢના બેન્કકર્મીની ધરપકડ કરી:  લોન અપાવી દેવાની લાલચે એકાઉન્ટ ખોલી તેમાં સૂત્રધારના નંબર, ઇ-મેઇલ નાખી ટ્રાન્ઝેક્શન કરાવતાં, એક એકાઉન્ટના 50 હજાર લેતો’તો – Rajkot News

રાજકોટના ભગવતીપરામાં આવેલ પરમાર એન્ટરપ્રાઈઝ સહિતની પેઢીઓએ સેન્ટ્રલ GSTમાં બનાવટી બીલીંગ, દસ્તાવેજો દ્વારા બોગસ ઇનપુટ ક્રેડીટ મેળવવાના કૌભાંડમાં પોલીસે જૂનાગઢના ...

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:  પેડક રોડ પર એપાર્ટમેન્ટમાં પહેલા માળેથી નીચે પટકાતા 26 વર્ષીય પરિણીતાનું મોત, બે વર્ષ પહેલા થયા હતા લગ્ન – Rajkot News

રાજકોટ ક્રાઇમ ન્યુઝ: પેડક રોડ પર એપાર્ટમેન્ટમાં પહેલા માળેથી નીચે પટકાતા 26 વર્ષીય પરિણીતાનું મોત, બે વર્ષ પહેલા થયા હતા લગ્ન – Rajkot News

રાજકોટના પેડક રોડ પર લાખેશ્વર સોસાયટીમાં રહેતા ઋત્વીબેન આશીષભાઈ ઢોલરીયા (ઉ.વ.26) ગઇકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ પોતાના ઘરે પહેલા માળે ...

અમેરિકામાં રહેતા વૃદ્ધની કરોડોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ:  બોગસ પહોચ રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો બનાવી જમીન પડાવનાર ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા – Surat News
7 આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર:  રાજ્યવ્યાપી બોગસ બિલિંગ કૌભાંડમાં રાજકોટ પોલીસે વધુ 7 આરોપીની ધરપકડ કરી, અગાઉ પકડાયેલ 5 આરોપીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા’તા – Rajkot News

7 આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર: રાજ્યવ્યાપી બોગસ બિલિંગ કૌભાંડમાં રાજકોટ પોલીસે વધુ 7 આરોપીની ધરપકડ કરી, અગાઉ પકડાયેલ 5 આરોપીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા’તા – Rajkot News

રાજ્યના ચકચારી GSTમાં બોગસ બિલ કૌભાંડ પ્રકરણનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો જેમાં બોગસ બિલિંગ કૌંભાડ અંગે મહેશ લાંગાની પેઢીનું ...

Page 2 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?