રૂપિયાની લેતીદેતીમાં વૃદ્ધ પર હિંસક હુમલો: રાજકોટમાં હોટલ માલિક પર બે શખસોનો છરી-પાઇપથી હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસે હળવી કલમ લગાવ્યાનો પરિવારનો આક્ષેપ – Rajkot News
રાજકોટ શહેરમાં આવારા તત્વોનો આતંક દિવસેને દિવસે સતત વધતો જોવા મળી રહ્યો છે. રૂપિયાની લેતીદેતી મામલે 67 વર્ષીય હોટલ સંચાલક ...