સરકારે કહ્યું- કલંકિત નેતાઓ પર આજીવન પ્રતિબંધ યોગ્ય નથી: સુપ્રીમ કોર્ટમાં કહ્યું- 6 વર્ષનો પ્રતિબંધ પૂરતો છે; આ નિર્ણય લેવાનો પણ સંસદનો અધિકાર
નવી દિલ્હી57 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્ર સરકાર ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધ લાદવાની વિરુદ્ધ છે. બુધવારે કેન્દ્રએ સુપ્રીમ ...