ક્રિઝાક લિમિટેડ 1,000 કરોડનો IPO લાવશે: SEBIએ ડ્રાફ્ટ પેપર્સને મંજૂરી આપી; કંપની વિદ્યાર્થીઓને એજ્યુકેશન સર્વિસ પૂરી પાડે છે
મુંબઈ21 મિનિટ પેહલાકૉપી લિંકકોલકાતા ખાતેની શિક્ષણ પ્લેટફોર્મ ક્રિઝાક લિમિટેડ ટૂંક સમયમાં તેનો ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) લોન્ચ કરશે. કંપનીના IPO ...