ક્રોએશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈને બહુમતી નહીં: કોઈપણ ઉમેદવાર 50%નો આંકડો પાર ના કરી શક્યો, 12 જાન્યુઆરીએ થશે બીજા રાઉન્ડનું મતદાન
જાગ્રેબ31 મિનિટ પેહલાકૉપી લિંકયુરોપિયન દેશ ક્રોએશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રવિવારે મતદાન પૂર્ણ થયું. પ્રમુખપદની રેસમાં કુલ 8 ઉમેદવારો હતા. કોઈપણ ...