ધોનીના ધુરંધરો પર બોલ ટેમ્પરિંગનો આરોપ: ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ અને ખલીલ અહેમદનો વીડિયો વાઇરલ, ફિક્સિંગના આરોપમાં ટીમ અગાઉ પણ બેન થઈ ચૂકી
ચેન્નાઈ13 મિનિટ પેહલાકૉપી લિંકચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ફાસ્ટ બોલર ખલીલ અહેમદનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. ...