કલ કે કલાકાર’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો: વિકાસ સપ્તાહ અંતર્ગત રામમંદિર ઓડિટોરિયમ ખાતે શાસ્ત્રીય નૃત્ય થકી કલાકારોએ પ્રાચીન-અર્વાચીન ગરબા રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા – Gir Somnath (Veraval) News
રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ અને સક્ષમ નેતુત્વના 23 વર્ષથી અવિરત વિકાસ યાત્રાની સફળતાની ગાથાને જનજનમાં ...