400 કલાકારોની કલાકૃતિએ સુરતીઓને કર્યા મંત્રમુગ્ધ: સુરતમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, ગુજરાત અને નોર્થ ઈસ્ટના કલાનૃત્યો બન્યા આકર્ષણનું કેન્દ્ર – Surat News
દેશમાં વિવિધતામાં એકતા કલા વારસામાં પણ જોવા મળે છે. દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ અને પરંપરાઓ છે. નૃત્ય અને કલાના ...