અમદાવાદ એરપોર્ટ સ્ટાફની સરાહનિય કામગીરી: મુંબઈને બદલે SVP એરપોર્ટ પર આવેલા વૃદ્ધને એરપોર્ટ સ્ટાફ દ્વારા સુરક્ષિત રીતે મુંબઈ પહોંચાડવામાં આવ્યા – Ahmedabad News
અમદાવાદ17 મિનિટ પેહલાકૉપી લિંકઅમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ મુસાફરોને પૂરતી સુવિધા મળે તે માટેના તમામ પ્રયાસો કરે છે. મુસાફરો માટે ...