નિખિલ ગુપ્તાનો કેસ ભારતના અધિકારક્ષેત્રમાં નથી: ચેક રિપબ્લિકે કહ્યું- વકીલ તેમનો પક્ષ રજૂ કરી રહ્યો છે; ભારતીય અધિકારીઓએ 3 વખત મુલાકાત કરી
1 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના કેસમાં આરોપી નિખિલ ગુપ્તા ચેક રિપબ્લિકની જેલમાં બંધ છે. ...