દાહોદની તબસ્સુમ ‘ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ’: રાજકોટમાં ગુજરાત કેસરી યોદ્ધા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને ચેમ્પિયન ટ્રોફી જીતી – Dahod News
દાહોદની મહિલા પાવરલિફ્ટર તબસ્સુમ મોહંમદ હનીફે રાજકોટમાં યોજાયેલી ગુજરાત કેસરી યોદ્ધા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં શાનદાર પ્રદર્શન કરી સિનિયર મહિલા વર્ગમાં ...