દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ, પારો 3.4°C: 18 ટ્રેનો મોડી દોડી રહી, બિહારમાં સ્કૂલોમાં રજા; પંજાબ, હરિયાણામાં કોલ્ડ વેવનું રેડ એલર્ટ
નવી દિલ્હી44 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીમાં શનિવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના કારણે 18 ટ્રેનો મોડી દોડી રહી છે.ઉત્તર ભારતના ...