દિલજીત દોસાંઝથી નારાજ છે દલેર મહેંદી: કહ્યું- દિલજીત પાઘડી ઉતારવાની સખત વિરુદ્ધમાં હતો, તો શા માટે તેણે ફિલ્મ ચમકીલા માટે વાળ કપાવ્યા?
17 મિનિટ પેહલાકૉપી લિંકસિંગર દલેર મહેંદીએ હાલમાં જ દિલજીત દોસાંજના સ્ટારડમ વિશે વાત કરી છે. તેણે એ પણ ખુલાસો કર્યો ...