કેજરીવાલે શરૂ કરી આંબેડકર શિષ્યવૃત્તિ યોજના: દલિત બાળકોના વિદેશમાં ભણતરનો ખર્ચ સરકાર ઉઠાવશે, કહ્યું- આ યોજના શાહ અને ભાજપ માટે જવાબ છે
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકઆમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું ...