છત્તીસગઢમાં સૌથી મોટું નક્સલ ઓપરેશન… 62 ખભા પર 31 લાશો: 1000 જવાનો નદી-નાળા પાર કરીને 40KM ચાલ્યા, જંગલમાં રોટલી ને મેગી ખાઈ પેટ ભરતા; મહિલા કમાન્ડો પણ સાથે હતા, નક્સલીઓ ઠાર કર્યા
દેવવ્રત ભગત/લોકેશ શર્મા/દંતેવાડા/નારાયણપુર19 મિનિટ પેહલાકૉપી લિંકતારીખ 4 ઓક્ટોબરશુક્રવારનો દિવસસમય: બપોરે - 1 વાગ્યેઆ તે દિવસ અને તારીખ છે જ્યારે સુરક્ષા ...