છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 30 નક્સલીઓને ઠાર કર્યા: 28ના મૃતદેહ મળ્યા; AK-47 સહિત ઘણા ઓટોમેટિક હથિયારો જપ્ત કરાયા
દાંતેવાડા23 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 30 નક્સલીઓને ઠાર કર્યા હતા. આઈજી પી સુંદરરાજે ભાસ્કરને જણાવ્યું કે 28 નક્સલવાદીઓના ...