ડેરીલ મિચેલ બીજી ટેસ્ટમાંથી બહાર: ઓસ્ટ્રેલિયા સામે T20 પણ નહીં રમે; વિલિયમસનનું પણ T20 સિરીઝમાં રમવા પર શંકા
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકન્યુઝીલેન્ડનો બેટ્સમેન ડેરીલ મિચેલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તે ઓસ્ટ્રેલિયા સામેની ...