યાત્રી કૃપયા ધ્યાન દે!: અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના પગલે ટ્રેનો મણીનગર, સાબરમતી અને વટવા રેલવે સ્ટેશનથી ઉપડશે – Ahmedabad News
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ અને મેટ્રો રેલની કામગીરીના પગલે અમદાવાદથી ઉપડતી અને અવર-જવર કરતી 50થી વધારે ટ્રેનોને અમદાવાદની આસપાસમાં ...