દત્તાત્રેયના 24 ગુરુઓ અને તેમના ઉપદેશો: ધરતીમાંથી સહિષ્ણુતા શીખો, કબૂતર લાલચથી બચવાનો સંદેશ આપે અને માછલી આપણને લાલચમાં ન ફસાવાનું શીખવે
1 કલાક પેહલાકૉપી લિંકઆજે (મંગળવાર, 26 ડિસેમ્બર) ભગવાન દત્તાત્રેયનો પ્રાગટ્ય ઉત્સવ છે. પ્રાચીન સમયમાં, ભગવાન દત્તાત્રેયનો અવતાર માગશર માસની પૂર્ણિમાના ...