એક્ટિંગની પીચ પર ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની બેટિંગ!: ‘રોબિન હૂડ’માં ડેવિડ વોર્નરનો કેમિયો! ફર્સ્ટ લુક રિવીલ, ફિલ્મ 28 માર્ચે રીલીઝ થશે
15 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ડેવિડ વોર્નર ક્રિકેટ બાદ હવે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળશે. વોર્નર સાઉથ ફિલ્મ ડિરેક્ટર ...