વોર્નરની બેગી ગ્રીન કેપ મળી: સિડનીમાં ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાનની છેલ્લી ટેસ્ટ પહેલા ચાર દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી
સિડની13 કલાક પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરની બેગી ગ્રીન કેપ છેલ્લી ટેસ્ટની સમાપ્તિ પહેલા મળી ગઈ છે. વોર્નરે ચાર દિવસ ...