‘તારક મહેતા…’ ફેમ જેનિફર મિસ્ત્રીને ન્યાય મળશે?: આપવીતી જણાવતાં કહ્યું- મને સુસાઇડના વિચારો આવતા, અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ
15 કલાક પેહલાકૉપી લિંકટીવી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી માટે વર્ષ 2023 ખૂબ જ તણાવપૂર્ણ રહ્યું છે. તેણે સિરિયલ 'તારક મહેતા કા ...