હોટલનો કાઉન્ટર બોય સંયોગથી બન્યો CID ‘ઇન્સ્પેક્ટર દયા’: એક્ટરે કહ્યું- હું એડ એજન્સીની બહાર ઉભો હતો, મારું બોડી જોઈને રોલની ઓફર મળી
9 મિનિટ પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્રકૉપી લિંકCID ઇન્સ્પેક્ટર 'દયા'. નામ સાંભળતાં તરત જ દરવાજો મગજમાં આવે. અમુક ટેલિવિઝન શોના એટલા એપિસોડ ...