હોસ્પિટલોમાં થાય છે મૃતદેહોની સારવાર: UPની હોસ્પિટલોમાં બિહારના દર્દીઓ વેચાય છે, ડોક્ટરે કહ્યું- ‘સિરિયસ પેશન્ટ આપો, 30 હજાર રૂપિયા લઈ જાવ’
પટના8 મિનિટ પેહલાકૉપી લિંકયુપીની હોસ્પિટલોમાં બિહારના દર્દીઓનો વેપાર થઈ રહ્યો છે. સામાન્ય દર્દીને મોકલવાના કુલ બિલ પર એજન્ટોનો ભાવ 40% ...