‘ડેડપૂલ એન્ડ વોલ્વરાઈન’ફિલ્મે 3 દિવસમાં 3650 કરોડની કમાણી કરી: દેશમાં કર્યો 66.15 કરોડનો બિઝનેસ, ઓપનિંગ વીકએન્ડ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની
7 મિનિટ પેહલાકૉપી લિંક'માર્વેલ સિનેમેટિક યુનિવર્સ'ની તાજેતરની રિલીઝ 'ડેડપૂલ એન્ડ વોલ્વરાઈન' એ ફર્સ્ટ વિકેન્ડમાં ગ્લોબલી રૂ.3,650 કરોડનું કલેક્શન કર્યું છે. ...