અગાઉની અદાવતે જાનથી મારી નાખવાની ધમકી: રાણપુર શહેરમાં તમંચા વડે ભડાકો કરી મારી નાખવાની ધમકી આપતા ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ – Botad News
સમગ્ર બનાવને લઈને મળતી માહિતી અનુસાર, બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગત મોડી રાત્રે મેઈન બજારમાં કિરીટકુમાર શાહ નામના વ્યક્તિને રાણપુરના ...