કાજોલ અને રાનીના કાકા દેબ મુખરજીનું નિધન: દિગ્ગજ એક્ટરે 83 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, ધુળેટીના પર્વ પર ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું
2 કલાક પેહલાકૉપી લિંકએક તરફ ધુળેટીના પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ અયાન મુખર્જીના પિતા અને પીઢ ...