‘હું તમને રોજ યાદ અને પ્રેમ કરીશ’: કાકા દેબ મુખર્જીના નિધન પર કાજોલની ભાવુક પોસ્ટ; લખ્યું- તમે આ દુનિયામાં નથી, હું એ વિચાર સાથે એડજસ્ટ થવા પ્રયાસ કરી રહી છું
2 કલાક પેહલાકૉપી લિંકઅયાન મુખર્જીના પિતા અને કાજોલના કાકા દેબ મુખર્જીનું 14 માર્ચે અવસાન થયું. દેબ મુખર્જી જાણીતા એક્ટર હતા. ...