શું તમને કોઈ નિર્ણય લેવામાં ડર લાગે છે?: તો તમને ‘ડિસાઇડોફોબિયા’ હોઈ શકે છે, આ મનોરોગને દૂર કરવા સાયકોલોજિસ્ટ આપે છે આ 12 ટિપ્સ
2 કલાક પેહલાલેખક: શૈલી આચાર્યકૉપી લિંકરેસ્ટોરન્ટમાં કલાકો સુધી બેસીને મેનૂ નક્કી કરવું, કપડા ખરીદતી વખતે ડ્રેસ પસંદ ન કરી શકવો, ...