157ની ઝડપે બોલિંગ કરવાનું રહસ્ય: મયંક યાદવે ઊંઘને ગણાવ્યું પોતાની ફિટનેસનું રહસ્ય, ગાઢ ઊંઘ એનર્જી બૂસ્ટર છે
25 મિનિટ પેહલાલેખક: સંદીપ સિંહકૉપી લિંકઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બોલર મયંક યાદવ પોતાની ફાસ્ટ બોલિંગને ...