દીપિકા છુપાઈને થેરાપી સેશનમાં જતી હતી: એક્ટ્રેસે કહ્યું- મેં જીવવાની ઇચ્છા ગુમાવી દીધી હતી, ડિપ્રેશનમાંથી બહાર આવ્યા પછી ‘લિવ લવ લાફ’ ફાઉન્ડેશન શરૂ કર્યું
9 મિનિટ પેહલાકૉપી લિંકદીપિકા પાદુકોણ ઘણીવાર સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર ખુલીને વાત કરે છે. તાજેતરમાં, દીપિકાએ જણાવ્યું હતું કે તે ...