દીપિકા પાદુકોણને હોસ્પિટલમાંથી રજા અપાઈ: રણવીર સિંહ પત્ની અને વહાલી દીકરી સાથે હોસ્પિટલથી નીકળી ગયો, ચાહકો એક ઝલકની રાહ જોતા રહ્યા
44 મિનિટ પેહલાકૉપી લિંકદીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 8 સપ્ટેમ્બરે માતા-પિતા બન્યા હતા. ત્યાર બાદ આજે દીપિકાને હોસ્પિટલમાંથી રજા મળી ...