નાણા મંત્રાલયમાં ચેટજીપીટી અને ડીપસીકના ઉપયોગ પર પ્રતિબંધ: મંત્રાલયનો કર્મચારીઓને આદેશ, કહ્યું- આવા AI ટૂલ્સ સરકારી દસ્તાવેજો અને ડેટા માટે જોખમી છે
નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકભારતના નાણાં મંત્રાલયે તેના કર્મચારીઓને ઓફિસના કોઈપણ કામ માટે ChatGPT અને DeepSeek જેવા AI ટૂલ્સનો ઉપયોગ ...