નાણા મંત્રાલયના કર્મચારીના AI ટૂલ્સના ઉપયોગ પર પ્રતિબંધ: ChatGPT અને ચાઇનીઝ ડીપસીક નહીં વાપરી શકે, ગુપ્ત માહિતી લીક થવાનું જોખમ
નવી દિલ્હી25 મિનિટ પેહલાકૉપી લિંકનાણા મંત્રાલયે બુધવારે તેના કર્મચારીઓને ચેટજીપીટી અને ડીપસીક જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો ...