શું શોલે અને ‘દિવાર’ની સ્ક્રિપ્ટની સલીમ-જાવેદે ઉઠાંતરી કરી હતી?: લેખક અમિત આર્યને કહ્યું, ‘હું આ જોડીને લેખક માનતો જ નથી, તેઓ માત્ર વેચી જાણે’
14 મિનિટ પેહલાકૉપી લિંકલોકપ્રિય ટેલિવિઝન શો એફઆઈઆરના લેખક અમિત આર્યનએ તાજેતરમાં સલીમ-જાવેદની દિગ્ગજ લેખક જોડી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ...